દિવાળી માટે અમદાવાદથી 1,800 વધારાની ST ટ્રિપ: 2થી 8 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને પંચમહાલના રૂટ પર સેવા
Gujarat 18 Oct 2026, 12:40 AM

દિવાળી માટે અમદાવાદથી 1,800 વધારાની ST ટ્રિપ: 2થી 8 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને પંચમહાલના રૂટ પર સેવા

O
OBStories
@obstories
GSRTC અમદાવાદ વિભાગ 2થી 8 નવેમ્બર, 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને પંચમહાલના રૂટ પર વધારાની બસો દોડાવશે; જૂથોને સોસાયટી પિકઅપનો વિકલ્પ મળશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation