Gujarat
05 Nov 2026, 07:23 PM
ધારાસભ્ય અમિત શાહના નામે FDCA અધિકારીને ફોન કરાયો: Pulse Healthcareના લાઇસન્સ અંગે પૂછપરછથી મામલો પોલીસ સુધી પહોંચ્યો
Pulse Healthcareના લાઇસન્સ અંગે FDCA અધિકારીને ધારાસભ્ય અમિત શાહની ઓળખ આપીને ફોન કર્યાનો આક્ષેપ. શાહની ફરિયાદ બાદ વાસણા પોલીસ તપાસ કરી રહી છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)