Ahmedabad Breaking news : માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ, રસ્તા પરથી પસાર થતા લોકોના જીવ થયા અદ્ધર  ! જુઓ Video
Gujarat 08 Nov 2026, 12:41 PM

Ahmedabad Breaking news : માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ, રસ્તા પરથી પસાર થતા લોકોના જીવ થયા અદ્ધર ! જુઓ Video

G
GujaratiTV
@gujaratitv
અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમગામમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો શોખ એક યુવક માટે જોખમી સાબિત થઈ શકે તેવો કિસ્સો સામે આવ્યો છે. વિરમગામના માંડલ રોડ પર એક યુવક ચાલુ બાઇક પર ફટાકડા ફોડીને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1

Comments (0)

Login to join the conversation