અમદાવાદમાં ઓનલાઇન કમાણીની લાલચ BCAના વિદ્યાર્થીને ભારે પડી: નકલી ટાસ્ક પોર્ટલ મારફતે ₹9.66 લાખ પડાવ્યા
Gujarat 27 Oct 2026, 12:07 PM

અમદાવાદમાં ઓનલાઇન કમાણીની લાલચ BCAના વિદ્યાર્થીને ભારે પડી: નકલી ટાસ્ક પોર્ટલ મારફતે ₹9.66 લાખ પડાવ્યા

O
OBStories
@obstories
નારોડાના BCA વિદ્યાર્થીએ Amazon પ્રોડક્ટ રેન્કિંગના ટાસ્કના નામે 25 વ્યવહારમાં ₹9,66,302 ગુમાવ્યાની ફરિયાદ કરી. વધુ ₹52,000ની માંગ બાદ સાયબર હેલ્પલાઇનનો સંપર્ક
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation