Gujarat
04 Nov 2026, 04:33 PM
દિવાળી પહેલાં AMCના કર્મચારીઓ માટે મોટી ખુશખબર: વર્ગ-4ના 16,800 કર્મચારીઓને મળશે રૂ. 7,000 સુધીનું બોનસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આશરે 16,800 વર્ગ-4 કર્મચારીઓને રૂ. 7,000 બોનસ આપશે. સેવા અને કામકાજના દિવસો પ્રમાણે પાત્રતા નક્કી થશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)