Gujarat
06 Nov 2026, 06:18 PM
લખનઉમાં થયેલી ₹64 લાખની આંગડિયા લૂંટનો ભેદ પાટણ LCBએ ઉકેલ્યો: પોલીસે ₹64 લાખ રોકડા અને ગાડી કબ્જે કરી
લખનઉની રૂ.64 લાખની આંગડિયા લૂંટમાં પાટણ LCBએ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. રોકડ, પાંચ મોબાઈલ અને XUV સહિત રૂ.74.75 લાખનો મુદ્દામાલ જપ્ત.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)