Gujarat
05 Nov 2026, 03:22 PM
દુબઈમાં રોકાણ અંગે સાવચેતી, ગુજરાતના પ્રોજેક્ટ્સમાં રુચિ: છેલ્લા છ મહિનામાં અમદાવાદ અને GIFT Cityની પૂછપરછ વધી
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે કેટલાક NRI દુબઈના નવા રોકાણ અંગે સાવચેતી રાખી રહ્યા છે. નિષ્ણાતોના મતે અમદાવાદ અને GIFT Cityમાં પૂછપરછ વધી છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)