Gujarat
05 Nov 2026, 04:23 PM
દક્ષિણ ગુજરાતમાં વીજ વિતરણ નેટવર્કનું આધુનિકીકરણ: રાજેશ પાવર સર્વિસિસને DGVCLનો ₹1,628.74 કરોડનો કોન્ટ્રાક્ટ
DGVCLના ટર્નકી પ્રોજેક્ટમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 11/22 kV ઓવરહેડ વીજ નેટવર્કને SCADA-સુસંગત ભૂગર્ભ કેબલ સિસ્ટમમાં ફેરવવાનું કામ 24 મહિનામાં પૂર્ણ કરાશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)