Gujarat
21 Oct 2026, 12:22 PM
"મહાનગરપાલિકાએ પ્લોટની સુરક્ષા માટે પગલાં લેવાં જોઈતાં હતાં": યુસુફ પઠાણના પ્લોટ મામલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે VMC ને ઘેરી
વડોદરાના ટીપી-22ના પ્લોટ વિવાદમાં વિજય પવારે મહાનગરપાલિકાની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા. 500 ચોરસ મીટર ભેટ અને બાકીની જમીન રાહત દરે આપવાની જોગવાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)