Gujarat
21 Oct 2026, 04:03 PM
રસ્તા પર ઊભેલી પીકઅપ વાન બની જીવલેણ: વડોદરાનાં વાઘોડિયામાં સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર મહિલા અને પુરૂષનો જીવ ગયો
વડોદરાના વાઘોડિયામાં ભાવપુરા પાટિયા પાસે ઊભેલી પીકઅપ વાનમાં એક્ટિવા ઘૂસતાં મહિલા સહિત બે લોકોનાં મોત. જરોદ પોલીસની તપાસ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)