Gujarat
16 Oct 2026, 02:11 PM
વડોદરામાં આવાસ યોજનાના નામે રૂ.17.75 લાખની ઠગાઈ: 2 મકાન અપાવવાની લાલચ આપી
વડોદરામાં બે મકાન અપાવવાની લાલચ આપી દૂધના વેપારી સાથે રૂ.17.75 લાખની છેતરપિંડીનો આક્ષેપ. બોગસ દસ્તાવેજો અને ચેક બાઉન્સ મામલે ગુનો નોંધાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)