વડોદરાના ગોત્રીમાં માતા સાથે વિશ્વાસઘાત: ગીરવે મુકેલ સોનાના દાગીના છોડાવી પુત્રી અને તેનો મિત્ર ફરાર
Gujarat 05 Nov 2026, 06:23 PM

વડોદરાના ગોત્રીમાં માતા સાથે વિશ્વાસઘાત: ગીરવે મુકેલ સોનાના દાગીના છોડાવી પુત્રી અને તેનો મિત્ર ફરાર

O
OBStories
@obstories
ગોત્રીમાં 65 વર્ષીય માતાએ પુત્રી અને તેના મિત્ર સામે સોનાના દાગીના હડપ કર્યાની ફરિયાદ નોંધાવી. રૂ. 1.85 લાખ સામે દાગીના ગીરવે મૂક્યા હતા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation