Gujarat
30 Oct 2026, 03:13 PM
વડોદરામાં નશામાં ધૂત યુવકની બેફામ ડ્રાઈવિંગ!: આગળનું ટાયર નીકળી ગયું છતાં લોખંડની રીંગ પર દોડાવી કાર; પોલીસે રંગે હાથ ઝડપ્યો
ફતેપુરા ચાર રસ્તા પાસે નશામાં કાર ચલાવતો યુવક ઝડપાયો. આગળનું ટાયર નીકળી ગયા છતાં લોખંડની રીંગ પર કાર દોડાવતો હતો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)