સુરેન્દ્રનગરમાં સનસનાટીભર્યા હત્યા કેસનો ભેદ ઉકેલાયો: પ્રેમી યુગલને આશરો આપનાર યુવકની સમાધાનના બહાને બોલાવી ઘાતકી હત્યા કરનાર ચાર આરોપીઓ ઝડપાયા
Gujarat 07 Nov 2026, 06:08 PM

સુરેન્દ્રનગરમાં સનસનાટીભર્યા હત્યા કેસનો ભેદ ઉકેલાયો: પ્રેમી યુગલને આશરો આપનાર યુવકની સમાધાનના બહાને બોલાવી ઘાતકી હત્યા કરનાર ચાર આરોપીઓ ઝડપાયા

O
OBStories
@obstories
સુરેન્દ્રનગરમાં યુવતીને પરત સોંપવાના વિવાદમાં હાર્દિક સાતંલપરાની હત્યા. પાંચ પૈકી ચાર આરોપી ઝડપાયા, એક ફરાર.
Source Credit: offbeatstories.in
Read Full Story
4

Comments (0)

Login to join the conversation