Gujarat
21 Oct 2026, 04:58 PM
સુરેન્દ્રનગરમાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા: રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે વ્યવહાર ખોરવાયો
સુરેન્દ્રનગરના દુધરેજ નજીક માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરતાં રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે વ્યવહાર ખોરવાયો, લાંબા અંતરની ટ્રેનો પર અસરની શક્યતા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)