Gujarat
24 Oct 2026, 06:13 PM
ચાર મહિનાથી સ્વિમિંગ શીખવા જતા IT કર્મચારીનું અચાનક મોત: સુરતના વરાછામાં તરણકુંડમાં સ્વિમિંગ બાદ બની ઘટના
વરાછાના મિનીબજારના પાલિકા સંચાલિત પૂલમાં 32 વર્ષીય વિમલ કાતરીયાનું મોત થયું. ભાઈએ સુરક્ષા વ્યવસ્થાની તપાસ માગી; કારણ પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)