Gujarat
23 Oct 2026, 08:23 PM
સુરતમાં 1,694 કિલો ઘીના નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર: વેપારીઓ સામે FIRની તૈયારી
સુરતના અબ્રામામાં જપ્ત કરાયેલા 1,694 કિલો ઘીના નમૂના લેબ ટેસ્ટમાં સબ-સ્ટાન્ડર્ડ જાહેર. રૂ. 18.21 લાખના જથ્થા મામલે FIRની તૈયારી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)