Gujarat
22 Oct 2026, 03:39 PM
સુરતની શાળાઓમાં હવે મનફાવે તેમ ફોટા નહીં પાડી શકાય: નિયમ તોડશો તો થશે પોલીસ કાર્યવાહી
સુરત સહિત ગુજરાતની શાળાઓમાં મંજૂરી વિના ફોટોગ્રાફી, વીડિયો અને લાઇવ સ્ટ્રીમિંગ પર નિયંત્રણ. વિઝિટર રજિસ્ટર ફરજિયાત, નિયમ ભંગે પોલીસ કાર્યવાહી થઈ શકે.
Source Credit: offbeatstories.in
Read Full Story
3
Comments (0)