Surat, Gujarat
31 Oct 2026, 02:00 PM
સુરતમાં નકલી પોલીસનો ઢોંગ કરી વેબ ડેવલપર્સને ફસાવ્યા: ઓફિસમાંથી લઈ જઈ ધમકાવ્યા, ₹4 લાખ વસૂલ્યાની ફરિયાદ
ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસના અધિકારી હોવાનો ઢોંગ કરીને ખંડણી વસૂલ્યાના કેસમાં સરથાણા પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા; રૂ.17.70 લાખનો મુદ્દામાલ જપ્ત.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)