'મોબાઈલમાં નહીં ભણવામાં ધ્યાન આપ' કહી માતાએ કિશોરને સમજાવ્યો: સુરતનાં કિશોરને આટલી વાતનું માઠું લાગતા જીવન ટૂંકાવ્યું
Gujarat 28 Oct 2026, 11:52 AM

'મોબાઈલમાં નહીં ભણવામાં ધ્યાન આપ' કહી માતાએ કિશોરને સમજાવ્યો: સુરતનાં કિશોરને આટલી વાતનું માઠું લાગતા જીવન ટૂંકાવ્યું

O
OBStories
@obstories
સુરતના સચિન GIDCમાં 16 વર્ષીય વિદ્યાર્થી પિયુષે જીવન ટૂંકાવ્યું. મોબાઈલ અને પરીક્ષાની તૈયારી અંગે માતાએ સમજાવ્યા બાદ બની દુઃખદ ઘટના.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation