મોટા ભાઈને પાણી આપવા ગયો અને લપસ્યો પગ: આંખ અને હાથમાં સળિયા ઘૂસતાં મચી દોડધામ, કિરણની હાલત અત્યંત ગંભીર
Gujarat 26 Oct 2026, 12:16 PM

મોટા ભાઈને પાણી આપવા ગયો અને લપસ્યો પગ: આંખ અને હાથમાં સળિયા ઘૂસતાં મચી દોડધામ, કિરણની હાલત અત્યંત ગંભીર

O
OBStories
@obstories
બારાસડી ગામે નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરમાં 18 વર્ષીય કિરણ ડામોર પહેલા માળેથી પટકાયો. સળિયા બહાર કઢાયા, હાલત ગંભીર.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation