સુરતના પલસાણામાં અનોખી ટક્કર: નોળિયા સામે દીપડી ઊભી પૂંછડીએ ભાગી! કેમેરામાં કેદ થયાં અદભૂત દૃશ્યો
Gujarat 06 Nov 2026, 05:18 PM

સુરતના પલસાણામાં અનોખી ટક્કર: નોળિયા સામે દીપડી ઊભી પૂંછડીએ ભાગી! કેમેરામાં કેદ થયાં અદભૂત દૃશ્યો

O
OBStories
@obstories
સુરતના વણેસા ગામના ભીમાડા ફળિયામાં નોળિયો અને દીપડી વચ્ચે 4થી 5 મિનિટ અથડામણ થઈ. વન્યજીવપ્રેમી જતીન રાઠોડે દૃશ્યો કેદ કર્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
4

Comments (0)

Login to join the conversation