સુરત રેલવે સ્ટેશન પર TTE બની મુસાફરોની ટિકિટ તપાસતો યુવક ઝડપાયો: સોશિયલ મીડિયા રીલ માટે રચ્યો હતો ઢોંગ
Gujarat 23 Oct 2026, 03:23 PM

સુરત રેલવે સ્ટેશન પર TTE બની મુસાફરોની ટિકિટ તપાસતો યુવક ઝડપાયો: સોશિયલ મીડિયા રીલ માટે રચ્યો હતો ઢોંગ

O
OBStories
@obstories
સુરતના પ્લેટફોર્મ નંબર 2 પર TTE જેવો વેશ ધારણ કરી મુસાફરોની ટિકિટ તપાસતો વીડિયો બનાવવાના કેસમાં GRP-RPFએ સમીઉલ્લાહ શેખને ઝડપી કેસ નોંધ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation