ડબલ રૂપિયા આપવાની લાલચ આપી ઠગાઈ: સુરતમાં 78 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.16.31 લાખની છેતરપિંડી
Gujarat 05 Nov 2026, 11:22 AM

ડબલ રૂપિયા આપવાની લાલચ આપી ઠગાઈ: સુરતમાં 78 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.16.31 લાખની છેતરપિંડી

O
OBStories
@obstories
સુરતમાં 78 વર્ષીય વૃદ્ધને ડબલ રૂપિયા આપવાની લાલચ આપી રૂ.16.31 લાખની ઠગાઈનો આક્ષેપ. દેસાઈ દંપતી સહિત ત્રણ સામે ફરિયાદ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation