Gujarat
15 Oct 2026, 03:53 PM
સુરતમાં વિજયાદશમીની જોરદાર તૈયારીઓ: મુસ્લિમ કારીગરોની અનોખી કળા, વિશેષ આતશબાજી સાથે ખડા કરાશે 80 ફૂટના રાવણ અને 60-60 ફૂટના કુંભકર્ણ-મેઘનાથ
સુરતમાં દશેરા માટે આગ્રાના આશરે 15 મુસ્લિમ કારીગરો 80 ફૂટથી વધુ ઊંચો રાવણ અને 60 ફૂટનાં કુંભકર્ણ-મેઘનાદનાં પૂતળાં બનાવી રહ્યા છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)