સુરતમાં રત્નકલાકારોને બોનસ-ઓવરટાઇમ ચૂકવવાની માગ: ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને શ્રમ વિભાગને રજૂઆત કરી
Gujarat 24 Oct 2026, 06:13 PM

સુરતમાં રત્નકલાકારોને બોનસ-ઓવરટાઇમ ચૂકવવાની માગ: ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને શ્રમ વિભાગને રજૂઆત કરી

O
OBStories
@obstories
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે સુરત કલેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને શ્રમ વિભાગને રજૂઆત કરી; કારખાનાઓમાં તપાસ અને નિયમભંગ સામે પગલાંની માગ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation