Gujarat
29 Oct 2026, 02:37 PM
₹1.75 કરોડની કથિત છેતરપિંડીની તપાસમાં મોટો ખુલાસો: સુરતમાં 5 આરોપીઓ ઝડપાયા
ક્યુરેસ સાયન્સના નામે દવા વેચાણની કથિત છેતરપિંડીમાં સુરત સાયબર ક્રાઇમે પાંચ આરોપીઓની ધરપકડ કરી. ₹1.75 કરોડના જૂના કેસની કડી પણ તપાસમાં.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)