Gujarat
31 Oct 2026, 06:58 PM
સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે: ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજના આદેશ પર રોક લગાવી
ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સોમનાથ મંદિર નજીક નોનવેજ ખોરાક અંગેનું જાહેરનામું હાલ ચાલુ રાખ્યું છે. રેસ્ટોરાં સંચાલકોની અરજી પરનો વિવાદ અપીલમાં આગળ ચાલશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)