‘સોમનાથ માત્ર વ્યાપારી કેન્દ્ર નથી’: નોનવેજ વેચાણ પરના પ્રતિબંધનો ગુજરાત સરકારનો HCમાં બચાવ, વેપારના અધિકાર અંગે વિવાદ
Gujarat 22 Oct 2026, 12:37 PM

‘સોમનાથ માત્ર વ્યાપારી કેન્દ્ર નથી’: નોનવેજ વેચાણ પરના પ્રતિબંધનો ગુજરાત સરકારનો HCમાં બચાવ, વેપારના અધિકાર અંગે વિવાદ

O
OBStories
@obstories
સોમનાથ મંદિર નજીક નોનવેજ વેચાણ અને સંગ્રહ પરના પ્રતિબંધ સામે છ રેસ્ટોરાં સંચાલકોની અરજી પર ગુજરાત હાઈકોર્ટે દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation