Gujarat
24 Oct 2026, 05:12 PM
એક વર્ષથી તૂટેલી કેનાલ, શિયાળુ પાક પર સંકટ!: બહુચરાજીના શંખલપુરના ખેડૂતોની તાત્કાલિક સમારકામની માગ
મહેસાણાના બહુચરાજીના શંખલપુરમાં એક વર્ષથી કેનાલ તૂટેલી હોવાનો ખેડૂતોનો આક્ષેપ. શિયાળુ પાક બચાવવા સમારકામ અને સિંચાઈના પાણીની માગ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)