152 વર્ષથી અખંડ પરંપરા!: આ ગામમાં નવરાત્રિએ ભજવાય છે માતાજીની ભવાઈ, રાજા ભરથરીથી અભિમન્યુના ચક્રવ્યૂહ સુધીનાં નાટકો જોવા ઉમટે છે હજારો લોકો
Gujarat 21 Oct 2026, 12:22 PM

152 વર્ષથી અખંડ પરંપરા!: આ ગામમાં નવરાત્રિએ ભજવાય છે માતાજીની ભવાઈ, રાજા ભરથરીથી અભિમન્યુના ચક્રવ્યૂહ સુધીનાં નાટકો જોવા ઉમટે છે હજારો લોકો

O
OBStories
@obstories
ભાવનગરના મહુવા તાલુકાના સેદરડા ગામમાં 152 વર્ષ જૂની માતાજીની ભવાઈની પરંપરા આજે પણ જીવંત છે. નવરાત્રિમાં ધાર્મિક નાટકો જોવા હજારો લોકો ઉમટે છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation