રોજનું 42000 વ્યાજ ચુકવતા દંપતીએ ભર્યું હતું અંતિમ પગલું: રાજકોટમાં 100%થી વધુ વ્યાજ વસૂલતા 3 વ્યાજખોરોને ભક્તિનગર પોલીસે દબોચ્યા, 2 ફરાર
Gujarat 28 Oct 2026, 02:53 PM

રોજનું 42000 વ્યાજ ચુકવતા દંપતીએ ભર્યું હતું અંતિમ પગલું: રાજકોટમાં 100%થી વધુ વ્યાજ વસૂલતા 3 વ્યાજખોરોને ભક્તિનગર પોલીસે દબોચ્યા, 2 ફરાર

O
OBStories
@obstories
રાજકોટમાં લસણના વેપારી દંપતીએ જીવન ટૂંકાવ્યું. વ્યાજખોરોના ત્રાસના આક્ષેપમાં ભક્તિનગર પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation