Gujarat
07 Nov 2026, 04:07 PM
રાજકોટમાં આતશબાજી અને લેસર શોથી દિવાળી ઉત્સવનો પ્રારંભ: હવે 216 રંગોળીઓ અને છ ફ્લોટ ધરાવતો ટેબ્લો કાર્નિવલ બનશે આકર્ષણ
રાજકોટમાં મહાનગરપાલિકાના ત્રણ દિવસીય દિવાળી કાર્નિવલના પ્રથમ દિવસે રેસકોર્સ વિસ્તારમાં જાહેર આતશબાજી અને લેસર શો યોજાયા. આયોજનમાં વિવિધ રંગીન રચનાઓનો સમાવેશ હતો
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)