Gujarat
17 Oct 2026, 07:48 PM
જામનગર અને દ્વારકામાં PGVCLની મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ: 524 જોડાણોમાં ગેરરીતિ, રૂ. 4.64 કરોડની આકારણી
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં PGVCLની વીજ ચેકિંગ ડ્રાઇવમાં 3,836 જોડાણોની તપાસ થઈ. 524માં ગેરરીતિ મળી અને રૂ. 4.64 કરોડની આકારણી કરાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)