ગીર સોમનાથમાં દીપડાનો હુમલો: ઝૂંપડામાં સૂતા મજૂર પર ત્રાટક્યો, વન વિભાગ થયું દોડતું
Gujarat 28 Oct 2026, 11:52 AM

ગીર સોમનાથમાં દીપડાનો હુમલો: ઝૂંપડામાં સૂતા મજૂર પર ત્રાટક્યો, વન વિભાગ થયું દોડતું

O
OBStories
@obstories
ગીર સોમનાથના કોડીનાર તાલુકાના પેઢાવાડામાં ઝૂંપડામાં સૂતા મહારાષ્ટ્રના મજૂર પર દીપડાનો હુમલો. હાથમાં ઈજા બાદ વન વિભાગની કવાયત શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation