Gujarat
16 Oct 2026, 07:13 PM
સુરેન્દ્રનગર: પાટડી APMCની ચૂંટણીમાં 93.92 ટકા મતદાન: ભાજપ-કોંગ્રેસ જીતના દાવા સાથે મેદાનમાં
સુરેન્દ્રનગરની પાટડી APMC ચૂંટણીમાં 93.92 ટકા મતદાન થયાનો દાવો. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુકાબલો, આવતી કાલે મતગણતરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)