મધદરિયે બોટમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ: ઓખા નજીક ‘ફેઝાને કામુલસા’ જળસમાધિ પામી, 5 ખલાસીઓનો આબાદ બચાવ
Gujarat 31 Oct 2026, 04:58 PM

મધદરિયે બોટમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ: ઓખા નજીક ‘ફેઝાને કામુલસા’ જળસમાધિ પામી, 5 ખલાસીઓનો આબાદ બચાવ

O
OBStories
@obstories
ખાથી 25 નોટિકલ માઈલ દૂર ‘ફેઝાને કામુલસા’ બોટના એન્જિનમાં ધડાકા બાદ ભીષણ આગ લાગી. બોટ દરિયામાં ગરકાવ થઈ, પાંચ ખલાસીઓનો બચાવ.
Source Credit: offbeatstories.in
Read Full Story
3

Comments (0)

Login to join the conversation