Gujarat
06 Nov 2026, 08:18 PM
નવસારીના ચીખલીમાં ખેરના લાકડાની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ: બે ટેમ્પો સાથે રૂ. 2.35 લાખનું લાકડું જપ્ત
નવસારીના ગોડથલ ગામે વન વિભાગે બે ટેમ્પોમાંથી ખેરનાં 802 નંગ લાકડાં જપ્ત કર્યાં. લાકડાની કિંમત રૂ.2.35 લાખ આંકવામાં આવી.
Source Credit: offbeatstories.in
Read Full Story
5
Comments (0)