Gujarat
06 Nov 2026, 05:18 PM
સાસરીમાં જવા નીકળેલા બે પિતરાઈ ભાઈ ઘરે ન ફર્યા: મહેસાણાના વડનગર-કહીપુર રોડ પર કારની ટક્કરે બાઇકસવાર બંનેનાં મોત
મહેસાણાના વડનગર-કહીપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં આંબાપુરાના બે પિતરાઈ ભાઈનાં મોત. પોલીસે કારચાલક સામે ફરિયાદ નોંધી.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)