Gujarat
24 Oct 2026, 05:12 PM
ખેતરની ઓરડીમાં ધમધમતું હતું બોગસ શેરબજારનું કોલ સેન્ટર: મહેસાણા સાયબર ક્રાઈમે દરોડો પાડી ઠગાઈના મોટું નેટવર્ક ઉઘાડું પાડ્યું, 8 ગઠિયાઓ ઝડપાયા; 13 સ્માર્ટફોન જપ્ત
ઉચરપી ગામની સીમમાં નકલી કોલ સેન્ટર પર સાયબર ક્રાઇમનો દરોડો. શ્યામ સ્ટોક એડવાઇઝરના નામે છેતરપિંડીના આક્ષેપમાં આઠ આરોપીઓ ઝડપાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)