મહેસાણામાં વીમા ક્લેમનું મોટું ષડયંત્ર ઝડપાયું: સ્કોર્પિયોની પોલિસી નેનો કારમાં એડિટ કરી લાખોનું વળતર મેળવવાનો પ્રયાસ
Gujarat 04 Nov 2026, 11:18 AM

મહેસાણામાં વીમા ક્લેમનું મોટું ષડયંત્ર ઝડપાયું: સ્કોર્પિયોની પોલિસી નેનો કારમાં એડિટ કરી લાખોનું વળતર મેળવવાનો પ્રયાસ

O
OBStories
@obstories
સ્કોર્પિયો કારની પોલિસી એડિટ કરીને નેનો કારના વીમા ક્લેમનો પ્રયાસ. શાહપુરના પ્રવિણ ઠાકોર સામે લાંઘણજ પોલીસમાં ગુનો નોંધાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation