Gujarat
22 Oct 2026, 12:37 PM
મગફળીના ખેડૂતો માટે મોટા સમાચાર: મહુવા યાર્ડમાં 56 હજાર ગુણીની આવકથી જગ્યા ખૂટી, આવક કરાઈ બંધ, જાણો હવે ક્યાં થશે હરાજી?
મહુવા માર્કેટિંગ યાર્ડમાં 56 હજાર ગુણી મગફળીની આવકથી જગ્યા ખૂટી. નવી સૂચના સુધી આવક બંધ, હરાજી દેવળિયા ખાતે શરૂ થશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)