Gujarat
31 Oct 2026, 07:58 PM
ભાવનગરના મહુવાના ગઢડા ગામે દીપડો પાંજરે પુરાયો: ગ્રામજનોને લાંબા સમયના ભયમાંથી રાહત
ભાવનગરના મહુવા તાલુકાના ગઢડા ગામે વન વિભાગે મૂકેલા પાંજરામાં દીપડો પુરાયો. રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)