Gujarat
16 Oct 2026, 06:13 PM
મહીસાગર: લુણાવાડા-શામળાજી હાઈવે પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકનું ઘટનાસ્થળે મોત, બે ગંભીર
મહીસાગરના ખાનપુર તાલુકામાં લુણાવાડા-શામળાજી હાઈવે પર બે બાઈક અથડાતાં એકનું મોત અને બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત. બાકોર પોલીસે તપાસ હાથ ધરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)