Gujarat
17 Oct 2026, 04:47 PM
દુષ્કાળ જાહેર કરો અને વીજ લાઈનનું 4 ગણું વળતર આપો: કોંગ્રેસ નેતા લાલજી દેસાઈનું સરકારને અલ્ટિમેટમ, 31 ઓક્ટોબરે ખેડૂતોના શક્તિ પ્રદર્શનની ચીમકી
દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવા અને વીજ લાઈનના વળતરમાં બજારભાવના ચાર ગણા વળતરની માગ સાથે લાલજી દેસાઈનું સરકારને અલ્ટીમેટમ.
Source Credit: offbeatstories.in
Read Full Story
3
Comments (0)