સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન ! પીળા પાણી માટે અલ નીનો જવાબદારની પોસ્ટ બાદ, ફોલોઅર્સ વધ્યાની કરી બીજી પોસ્ટ
Gujarat 30 Oct 2026, 03:13 PM

સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન ! પીળા પાણી માટે અલ નીનો જવાબદારની પોસ્ટ બાદ, ફોલોઅર્સ વધ્યાની કરી બીજી પોસ્ટ

G
GujaratiTV
@gujaratitv
વિવાદિત નિવેદન બાદ ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર બીજી એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "મિત્રો 1 દિવસમાં 322 ફોલોઅર્સ વધી ગયા." આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા શરૂ થઈ છે. એક તરફ શહેરના લોકો ગંદા અને પીળા પાણીની સમસ્યાથી પરેશાન છે, તો બીજી તરફ કોર્પોરેટરની ફોલોઅર્સ વધ્યાની પોસ્ટને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2

Comments (0)

Login to join the conversation