ખેડામાં બંધ કારમાંથી 32 વર્ષીય યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો: હાથની નસ કપાયેલી હાલતમાં મળતા અરેરાટી
Gujarat 18 Oct 2026, 05:52 PM

ખેડામાં બંધ કારમાંથી 32 વર્ષીય યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો: હાથની નસ કપાયેલી હાલતમાં મળતા અરેરાટી

O
OBStories
@obstories
ખેડાના ચંલીન્દ્રા નજીક ONGC વેલ પાસે બંધ કારમાંથી અમિત શર્માનો મૃતદેહ મળ્યો. હત્યા કે બીજું કાઇ સહિતના પાસાંએ ખેડા ટાઉન પોલીસ તપાસ કરી રહી છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
8

Comments (0)

Login to join the conversation