Gujarat
01 Nov 2026, 12:41 PM
સુરતમાં મીઠાઈના ગોડાઉન પર પોલીસનો દરોડો: 2,829 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત; કિંમત રૂ.39.67 લાખથી વધુ, નમૂના લેબોરેટરીમાં મોકલાયા
સુરત જિલ્લાના છેડછા ગામે શેડમાં દરોડા દરમિયાન રૂ.39.67 લાખથી વધુનો જથ્થો મળ્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મીઠાઈ અને સામગ્રીના નમૂના તપાસ માટે મોકલ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)