Gujarat
27 Oct 2026, 07:08 PM
અમદાવાદમાં ટ્રાફિક ઘટાડવા AMCની મોટી યોજના: સારંગપુર સર્કલથી કાલુપુર તરફના 18 મીટરના માર્ગને 30 મીટર પહોળો કરવાનો પ્રસ્તાવ
સારંગપુર સર્કલથી DCP ઝોન-3 કચેરી સુધીનો માર્ગ 18થી 30 મીટર પહોળો કરવાની AMCની દરખાસ્ત; 17 મિલકતો અંગે વાંધા-સૂચનો મંગાવાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)