Gujarat
27 Oct 2026, 08:08 PM
ભરશિયાળે કેરીના રસિયાઓ માટે સૌથી મોટા ખુશખબર!: જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ, જાણો ખેડૂતને કેટલો મળ્યો ભાવ
જૂનાગઢ યાર્ડમાં પોરબંદરના બિલેશ્વર ગામથી આગોતરી કેસર કેરીની આવક. કાચી કેરીના પ્રતિ કિલો ₹180થી ₹230 સુધી ભાવ બોલાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)